1 POSTS
કચ્છના લોકપ્રિય અખબારમાં કામ કરવાના અનુભવ ઉપરાંત હાલે મુદ્રણકામનો વ્યવસાય ધરાવે છે. સાથે સદગ્રંથો વાંચવાનું વ્યસન છે.
(સ્તોત્ર ભક્તિ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. જેમાં ભારતીય વૈદિક સનાતન શાસ્ત્રોમાં રહેલા સંસ્કૃત સ્તોત્ર રત્નોને સુમધુર સંગીતના સથવારે રજૂ કરવામાં આવે છે. તેમની બીજી ચેનલ સ્વામિનારાયણ ભક્તિસાગરમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં કદી પ્રકાશિત ન થયેલા તેમજ સંપ્રદાયના આધારભૂત ગ્રંથોમાં સચવાયેલા રત્નોને પ્રકાશિત કરવામાં આવે છે.)