Satsang Book

સાગરને કિનારે

By Satsang Apps  -  Jun 14, 2018

કદાચ વાચક વર્ગને એમ લાગે કે આ પુસ્તકનું નામ સાગરને કિનારે આવું કેમ રાખ્યું હશે. આ નામ મને જરા વધારે સારું લાગ્યું એટલે આ નામ રાખ્યું છે. ભગવાનની અને સંતોની કૃપાથી આપણને મહા મહેનતે જે ન મળે તે સહજમાં મળ્યું છે. એ મળ્યું સત્સંગનું ઈશ્વરીય જ્ઞાન અને ભગવાનનું ધ્યાન. આવું સહજમાં મળ્યું હોવા છતાં જોવાની […]

Download Now

જીવન મંત્રો

By Satsang Apps  -  Jun 14, 2018

મારા શબ્દો પ્રાણ છે કે વ્યક્તિને પ્રેરણા આપે એવા છે, એમ કહેવાય નહીં, પણ એટલું મને કહેવાનું મન થાય છે કે પ્રેરક શબ્દો જે જે સાધકના કે સ્થિતપ્રજ્ઞના હોય એ અવશ્ય સૌને અનોખું આંતરિક અને બાહ્ય બળ પૂરું પાડે છે.જીવનના પ્રેરક મંત્રોને જીવન મંત્રો કહેલા છે. એનું કારણ એ છે આ જીવનને અનોખું બળ આપનારા […]

Download Now

મા બાપ

By Satsang Apps  -  Jun 14, 2018

વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી જનેતાને બિરદાવતા ખે છે કે ‘જનુની જીવો રે ગોપીચંદની’. ગોપીચંદને સદગુરુની અને ભગવાનની ઓળખ જનેતાએ કરાવી છે. ધ્રુવજીને ભગવાન સુધી મોક્લાવનાર જો કોઈ હોય તો એ જનેતા છે. આ સંસારમાં જનેતા એક એવું પાત્ર છે કે જે જેવું મનમાં ધારે તેવું પોતાના પુત્રમાં બળ,ઐશ્વર્ય, તેજ અને સામર્થ્ય ધરબી ધરબીને ભરી શકે છે. […]

Download Now