0
558

જેના મુખમાં રામનું કે સ્વામિનારાયણ ભગવાનનું નામ નથી, એવા દુનિયાના લોકોનું કામ નથી. તેવા લોકો ભલે ચાર દિવસ સૂત્રસફળ થતા દેખાય પરંતુ આખરે તો પછડાટ ખાવાના જ છે. સ્વામી કહેતા કે જેણે ભગવાનનું ભજન અને ભગવાનની સેવા કરી નથી, તેને ફરી મનુષ્યનો દેહ મળવો પણ દુર્લભ થઈ જાય છે.