સૂત્ર

0
489

રાજાને જો સુજ્ઞ મંત્રી ન મળ્યા હોય તો રાજા કે પ્રધાન પોતાના પ્રદેશને ખાડામાં નાખી દે છે અને જો સામાન્ય રાજાને કે પ્રધાનને સુજ્ઞ મંત્રી મળ્યા હોય તો પ્રદેશને ઊંચી સિદ્ધિ હાંસલ કરાવી દે છે. સુજ્ઞ મંત્રી વિનાનું રાજ અચાનક ભુંસાઈ જાય છે અને સંઘ કે સંસ્થમાં સુજ્ઞ મંત્રીનો અભાવ હોય તો તેનું પણ તેમજ થાય છે. જેમ નદિ કિનારે પાગંરેલું વૃક્ષ ભલે ગંજાવર હોય પણ ધોધમાર વરસાદ વર્ષે વૃક્ષ કયાંય તણાઈ જશે. તે જ પ્રમાણે પોતાની પત્ની કે બહેન દિકરી પારકા ઘેર રહેતી થાય તો કયારે લાંછિત થાય કાંઈ ખબર નહીં.