Authors Posts by અક્ષય મહેશ ભાઈ ગોર – કચ્છ ભુજ. શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રસિદ્ધ ગોર

અક્ષય મહેશ ભાઈ ગોર – કચ્છ ભુજ. શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રસિદ્ધ ગોર

અક્ષય મહેશ ભાઈ ગોર – કચ્છ ભુજ. શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રસિદ્ધ ગોર
1 POSTS 0 COMMENTS
અક્ષય મહેશ ભાઈ ગોર. કચ્છ - ભુજ નિવાસી છે. શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજમાં પરંપરાથી સેવામાં જોડાયેલ છે. અત્યારે તેમાના પિતાશ્રી શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રધાન ગોર છે. પચીશ વર્ષથી મંદિરના દેવકર્મ અને પિતૃકર્મ કરાવતા રહ્યા છે. યજ્ઞયાગમાં પુરોહિત પદે રહ્યા છે. સત્શાસ્ત્રના વાંચનમાં શ્રીમદ્ભાગવત શાસ્ત્રની કથા કરે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધર્મશાસ્ત્ર રૂપે પ્રસિદ્ધ શ્રીમત્ સત્સંગીજીવન શાસ્ત્રનું વાંચન અને ચિંતવન કર્યું છે. કથા સાંભળવામાં અને નવુ શીખવામાં એવી જ અભિરુચી છે.