Satsang Book
કદાચ વાચક વર્ગને એમ લાગે કે આ પુસ્તકનું નામ સાગરને કિનારે આવું કેમ રાખ્યું હશે. આ નામ મને જરા વધારે સારું લાગ્યું એટલે આ નામ રાખ્યું છે. ભગવાનની અને સંતોની કૃપાથી આપણને મહા મહેનતે જે ન મળે તે સહજમાં મળ્યું છે. એ મળ્યું સત્સંગનું ઈશ્વરીય જ્ઞાન અને ભગવાનનું ધ્યાન. આવું સહજમાં મળ્યું હોવા છતાં જોવાની […]
Download Nowમારા શબ્દો પ્રાણ છે કે વ્યક્તિને પ્રેરણા આપે એવા છે, એમ કહેવાય નહીં, પણ એટલું મને કહેવાનું મન થાય છે કે પ્રેરક શબ્દો જે જે સાધકના કે સ્થિતપ્રજ્ઞના હોય એ અવશ્ય સૌને અનોખું આંતરિક અને બાહ્ય બળ પૂરું પાડે છે.જીવનના પ્રેરક મંત્રોને જીવન મંત્રો કહેલા છે. એનું કારણ એ છે આ જીવનને અનોખું બળ આપનારા […]
Download Nowવૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી જનેતાને બિરદાવતા ખે છે કે ‘જનુની જીવો રે ગોપીચંદની’. ગોપીચંદને સદગુરુની અને ભગવાનની ઓળખ જનેતાએ કરાવી છે. ધ્રુવજીને ભગવાન સુધી મોક્લાવનાર જો કોઈ હોય તો એ જનેતા છે. આ સંસારમાં જનેતા એક એવું પાત્ર છે કે જે જેવું મનમાં ધારે તેવું પોતાના પુત્રમાં બળ,ઐશ્વર્ય, તેજ અને સામર્થ્ય ધરબી ધરબીને ભરી શકે છે. […]
Download Now