Authors Posts by મિત્તલ કપિલભાઈ ગોર.

મિત્તલ કપિલભાઈ ગોર.

મિત્તલ કપિલભાઈ ગોર.
1 POSTS 0 COMMENTS
મિતલ ગોર-કચ્છ ભુજ શહેરમાં નિવાસ કરે છે. તેમણે ભણતરમાં પી.ટી.સીનો કોર્ષ, રાજકોટ કેન્દ્રથી કરેલ છે અને કચ્છ યુનિવર્સિટીમાંથી હિન્દી વિષયથી એમ.એ. નો કોર્ષ કરેલ છે. દશ વર્ષ સુધી શિક્ષકની જવાબદારી બેખુબી નિભાવી પરંતુ પારિવારીક જવાબદારીને કારણે, અત્યારે સાહિત્ય વાંચન અને સત્સંગીય પ્રવૃતિમાં રોકાયેલ રહે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોનું વાંચન અને ચિંતવન થાય છે અને અન્ય સિદ્ધ ગ્રંથોનું વાચન ચાલુ છે. લેખનકાર્યમાં પ્રેરક વાર્તાઓ લખાય છે.