Authors Posts by શાહિલકુમાર મધુકાન્ત ઠક્કર (એમબીએ વીથ બીએસસી કેમીસ્ટ)

શાહિલકુમાર મધુકાન્ત ઠક્કર (એમબીએ વીથ બીએસસી કેમીસ્ટ)

શાહિલકુમાર મધુકાન્ત ઠક્કર (એમબીએ વીથ બીએસસી કેમીસ્ટ)
1 POSTS 0 COMMENTS
ઠક્કર શાહિલકુમાર મધુકાન્ત. કચ્છ ભુજ. - તેમણે શિક્ષણમાં એમબીએ વીથ બીએસસી કેમીસ્ટ કરેલું છે. ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં 18 વર્ષનો અનુભવ ધરાવતા અદભૂત વ્યાવસાયિક તરીકે, હાલમાં ડેપ્યુટી મેનેજર (આઇટી) ની ક્ષમતામાં શ્રી રેણુકા સુગર્સ લિમિટેડ સાથે કાર્યરત છે. અગાઉ અન્ય એકમો એન્કર ડેવુ ઈન્ડિ. લિમિટેડ, મિડ ઈન્ડિયા એન્જિનિયરિંગ લિમિટેડ, સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ સાથે કામ કરેલ છે. જીવનમાં સંતો અને સત્સંગીઓ સંગાથે રહેવાનો મોકો મળે તો અંતરમાં પરમાનંદની અનુભુતી થાય છે. જીવનમાં પ્રેરણા મળે, એવા સત્સંગના અને રાષ્ટ્રીયહિત રક્ષક ગ્રંથો વાંચવાનું ગમે છે.