પ્રેરક વાર્તા

પ્રેરક વાર્તા

અમારી આજ્ઞામાં રહો

અમારી આજ્ઞામાં રહો.

આવ બાઈ તું પણ મારા જેવી થા. કોઈ સધવા બાઈ અપતિવ્રતા બાઈ પાસે પતિવ્રતાના ધર્મનો પાઠ લેવા જાય તો તે પોતાના જેવી તેને બનાવવા...
મન પોતાને રવાડે ચઢાવે

મન પોતાને રવાડે ચઢાવે

વીતેલા ભવની કોઈ વાત કરી શકે નહીં. હવે પછી ભોગવવાના ભવની પણ કોઈ સચોટ હકીકત બતાવી શકે નહીં. આવતી કાલની પણ કોઈ વાત ખરી...
તનને આહાર બગાડે

તનને આહાર બગાડે અને મનને..

       શરીરને જેવો આહાર મળે એવું શરીર થાય છે. જો શરીરને આહાર અશુધ્ધ મળે, ઉતરેલો મળે કે બગડેલો મળે તો શરીરને બગાડે...
પગલુંછણિયું તકિયો ન થાય

પગલુંછણિયું તકિયો ન થાય

જેને જ્યાં રાખવા ઘટે ત્યાં જ રાખવા જોઈએ. જે કાર્યમાં જે લાયકાત ધરાવતો હોય તે કાર્યમાં તેને નિયુક્ત કરવો જોઈએ. જેમ મસ્તકે ધારણ કરવાનો...
છેતરે તે છેતરાય

છેતરે તે છેતરાય

       વિજયનગરના મહારાવશ્રી કૃષ્ણદેવ હતા. તે બહુ શુરવીર અને હિમતવાળા હતા. સાહસી અને ખંતીલા હતા. દયાળુ અને પ્રજાપાલક હતા. ન્યાયી અને ધર્મપ્રિય...
રાજકુમારીઓ

બે ચતુર રાજકુમારીઓ

      આપણા આ ભારત દેશ પર અનેક આફતો આવી છે. નાની મોટી અનેક પ્રકારની આફતો વેઠતાં વેઠતાં આ દેશના સંસ્કારી સંતાનોએ પોતાની...
ભગવાન

ભગવાન આજે ઘેર આવે છે

            “ઘેરે ચાલી આવ્યા છે ગોલોક વાસી રે, જેને કહે છે અક્ષરાતીત અવિનાશી રે” જો માણસ પોતનું અંતરનું સાચું...
વૃત્તિ

વૃત્તિઓને દબાવતાં વિફરે કાં મરે

       સામાન્ય રીતે પોતા પાસે આવેલી કોઈ વ્યક્તિ ખરાબ હોતી નથી. ઘણી વખત માણસ જાતે જ આવનારને ખરાબ બનાવતો હોય છે અને...
વ્યક્તિ સુધારો

વ્યક્તિ સુધારો

          લોકોની એવી અણસમજણ છે કે આપણે સમાજને સુધારવા સખત પ્રયત્ન કરતા રહ્યા છીએ છતાં પરિણામમાં કાંઈ વિશેષ દેખાયું નથી....
જ્ઞાન

લબ લબ કરવાથી જ્ઞાન ન થાય

     માણસ જો પોતાનો વિકાસ અટકાવી દે ત્યારે સમજવું કે હવે તે વૃદ્ધ થઇ ગયો છે અર્થાત હવે તેનો કોઈ કામમાં ઉપયોગ લઇ...